ઉનાના ભાચા ગામની શાહી નદી પરના પુલનું ધોવાણ થતા લોકો પરેશાન થયા છે. 5 વર્ષથી જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે.