ખેડા જિલ્લામાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ: 500થી વધુ સ્થળોએ ગણપતિની સ્થાપના
2025-08-27 19 Dailymotion
ખેડા જિલ્લામાં આજથી ભાવભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. જીલ્લામાં 500 ઉપરાંત સ્થળોએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.