રાજ્ય સરકાર દ્વારા પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે તેવી દીકરીઓ માટે ‘નમો લક્ષ્મી’ અને ‘સરસ્વતી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.