સુરત સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, સંમતિ હોવાનું મુખ્ય કારણ
2025-08-28 28 Dailymotion
લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરવાના એક બળાત્કારના કેસમાં સુરત સેશન્સ કોર્ટે એક યુવકને નિર્દોષ જાહેર કર્યો છે.