કચ્છમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘાતકી હત્યા, પ્રેમિકાને મળવા બોલાવી પ્રેમીએ ગળા પર છરી ફેરવી નાખી
2025-08-29 9 Dailymotion
22 વર્ષની સાક્ષી સંસ્કાર કોલેજમાંથી પોતાના ક્લાસીસ પૂરા કરીને ભાનુશાળી હોસ્ટેલ તરફ જઈ રહી હતી. ત્યારે મોહિતે તેને ફોન કરીને મળવા બોલાવી હતી.