'બાઉન્સરોએ 6 વાગ્યામાં બહાર કાઢ્યા, પોલીસે પણ સાથ ન આપ્યો', રાયખડમાં 85 વર્ષના વૃદ્ધા ચોધાર આંસુએ રડ્યા
2025-08-29 72 Dailymotion
પ્રસાદ મિલની પીડિત બહેન મોંઘીબેન ચૌહાણે જણાવ્યું કે, મારી ઉંમર 85 વર્ષની થઈ ગઈ છે. 1960માં મારા લગ્ન થયા ત્યારથી હું અહીંયા જ રહું છું.