Surprise Me!

છોટા ઉદેપુરનો સુખી ડેમ છલકાયો, ડેમના 6 ગેટ ખોલાતા 18 ગામોમાં એલર્ટ અપાયું

2025-08-30 2 Dailymotion

આજે સવારે સુખી જળાશય યોજનાનાં કમાન્ડ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને ડેમમાં પાણી આવક વધતા 6 ગેટ ખોલી 12380.73 ક્યુસેક પાણી ભારજ નદીમાં પાણી છોડાયું.

Buy Now on CodeCanyon