અમદાવાદના આ વિસ્તારમાં 'પુષ્પા' થીમ પર ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, કળા અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ
2025-08-31 67 Dailymotion
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એકથી એક નવિનતાભરી થીમ પર ગણેશજીની પ્રતિમા અને પંડાલો બન્યા છે, જ્યાં કળા અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.