"મેં મારું આખું જીવન આ કળાને સમર્પિત કર્યું છે. પણ જિંદગીની આ જતી વેળાએ આ કળાની દુર્દશા જોઈને હું રોજ હેરાન થાઉ છું."