વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસીઓ સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.