સચિન વિસ્તારમાં એક ચેકપોસ્ટ નજીક કેદીઓને કોર્ટમાંથી પરત લાજપોર જેલ લઈ જઈ રહેલી એક પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો.