ગુજરાત વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર: બચુ ખાબડની ગેરહાજરી પરના સવાલ પર ઋષિકેશ પટેલે કહ્યું...
2025-09-04 1 Dailymotion
8 સપ્ટેમ્બરથી વિધાનસભા સત્ર શરુ થઈ રહ્યું છે, જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહે તેવી ચર્ચા છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મૌન જાળવ્યું.