સુરત મનપા સંચાલિત શાળાના આચાર્ય ચેતન ભાઈ હિરપરાની આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક’ના સન્માન માટે પસંદગી થઈ છે.