જર્જરીત મકાન અચાનક મધ્ય બપોરે તૂટી પડતા અહીંથી બાઈક સાથે પસાર થતાં દાદા અને પૌત્રનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.