ભાવનગર જિલ્લાનું મહુવા, જેને સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, તે નારિયેળના વાવેતર માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.