નાનકડા ગામની પ્રાથમિક શાળાને ડીજીટલ સ્માર્ટ સ્કૂલ બનાવનાર ખેડાના શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર
2025-09-04 1,990 Dailymotion
શિક્ષકે ખેડાના નાનકડા વાવડી ગામની પ્રાથમિક શાળાને ડીજીટલ સ્માર્ટ સ્કૂલ બનાવી છે. તેમજ ત્યાં ભણતા બાળકોને સ્માર્ટ એન્ડ ઈન્ટેલિજન્ટ બનાવ્યા છે.