Surprise Me!

મહીસાગરમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ઘુસી જતા 5 કર્મચારીઓ ડૂબ્યાની આશંકા, પોલીસે શોધખોળ હાથ ધરી

2025-09-04 7 Dailymotion

સ્થાનિક કર્મચારીઓનું કહેવું છે કે અંદર 15 લોકો કામ કરતા હતા જેમાંથી 5 જેટલા લોકો ડૂબી ગયા છે.

Buy Now on CodeCanyon