દક્ષિણ ગુજરાત માટે પાણી પુરવઠો અને વીજ ઉત્પાદનની દૃષ્ટિએ અત્યંત મહત્વનો ઉકાઇ ડેમ હાલ પાણીની આવકમાં ઘટાડો અનુભવી રહ્યો છે.