સુરતના માંગરોળમાં કીમ નદીમાં પૂર: ખેતરોને નુકસાન, ગામોમાં પાણી ફરી વળ્યું
2025-09-06 3 Dailymotion
માંગરોળમાંથી પસાર થતી કીમ નદી ગુરુવારે રાત્રે પૂરની પરિસ્થિતિમાં આવી ગઈ હતી. નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પીંગોટ ડેમ ઓવરફ્લો થતાં આ સ્થિતિ સર્જાઈ હતી.