ભરૂચમાં નર્મદા નદીનું પાણી ઓસર્યું, રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજો બંધ, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું
2025-09-06 5 Dailymotion
ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળ સપાટી 28.50 ફૂટ સુધી સ્થિર હતી, જ્યારે આજે સવારે પાણી ધીમે ધીમે ઓસરીને 26.50 ફૂટ પર આવી પહોંચ્યું છે.