'અમદાવાદમાં કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડાશે', ડિમોલિશન સામે કોંગ્રેસની કલેક્ટર ઓફિસમાં રજૂઆત
2025-09-06 41 Dailymotion
અમદાવાદના ચાંદખેડા અને મોટેરામાં ઓલિમ્પિકના નામે દબાણ દૂરના મુદ્દે પીડિતો ઘરની સામે ઘરની માંગ રજૂ કરવા કલેકટર ઓફિસ પહોંચ્યા હતા.