મેહસાણામાં મહંત સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામી આગમન ઉત્સવ, વિરાટ મહિલા સંમેલન યોજાયું
2025-09-07 7 Dailymotion
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, થરાદ અને ગાંધીનગરના અર્ધ જિલ્લામાંથી આવેલી 7000થી વધુ બહેનો અને દીકરીઓ આ પાવન પ્રસંગની સાક્ષી બનવા માટે ઉપસ્થિત હતી.