Surprise Me!

વલસાડમાં મૂશળધાર વરસાદ: મધુબન ડેમમાંથી પાણી છોડાયું, દમણગંગા બે કાંઠે વહેતી થઈ

2025-09-08 11 Dailymotion

વલસાડ જિલ્લાના મહત્વપૂર્ણ મધુબન ડેમની જળસપાટી વધી જતાં સુરક્ષા હેતુસર ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે.

Buy Now on CodeCanyon