વલસાડ જિલ્લાના મહત્વપૂર્ણ મધુબન ડેમની જળસપાટી વધી જતાં સુરક્ષા હેતુસર ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે.