Surprise Me!

નવસારીમાં બે યુવાનોના મોતનું કારણ બનેલો ડમ્પર ચાલક ફરાર, પોલીસ લાગી તપાસ

2025-09-08 2 Dailymotion

નવસારીમાં એક ડમ્પર ચાલકે બાઈક સવાર બે યુવકને અડફેટે લેતા બંને યુવકોના મૃત્યું નીપજ્યાં છે, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો

Buy Now on CodeCanyon