આવ્યો અવસર થનગનાટનો, જુનાગઢમાં યુવા ખેલૈયાઓ સાથે વરિષ્ઠ ખેલૈયાઓ પણ 'થનગનવા' લાગ્યા
2025-09-08 297 Dailymotion
જુનાગઢમાં ન માત્ર બાળકો અને યુવાનો પરંતુ વયોવૃદ્ધ વડિલો પણ નવલા નોરતામાં રમઝટ બોલાવવા માટે થનગની રહ્યાં છે, અને તેના માટે તૈયારીઓ પણ શરૂ છે.