સાબરમતીમાં પૂરની સ્થિતિ સર્જાતા ખેડાના ગામોમાં પાણી ઘુસ્યા, SDRF દ્વારા ફૂડ પેકેટનું વિતરણ
2025-09-08 10 Dailymotion
ખેડા અને માતર તાલુકાના ગામોને અસર થવાની સંભાવનાને પગલે અગમચેતી રૂપે જિલ્લા વહીવટી અને પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.