જામ્બુવા, કોટેશ્વર, વડસર, બાજવા, ઉંડેરા અને કરોડીયા ગામમાં પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.