બનાસકાંઠામાં ભારે વરસાદથી આફત: 500થી વધુ લોકોનું સ્થળાંતર, 13 ગામો સંપર્ક વિહોણ, કલેક્ટરે કરી સ્થળ મુલાકાત
2025-09-08 13 Dailymotion
જિલ્લામાં છેલ્લા 28 કલાક દરમિયાન વાવ-થરાદમાં 13, ભાભરમાં 16 અને સુઈગામમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે.