Surprise Me!

જુનાગઢ પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના શૂટરો આપવામાં બનશે સક્ષમ, યુવા ખેલાડીઓ કરી રહ્યા છે શૂટિંગની ખૂબ મહેનત

2025-09-08 36 Dailymotion

કુલદીપ પંડ્યા સ્વયમ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યો છે અને તે સાથે સાથે જૂનાગઢના યુવા ખેલાડીઓને શૂટિંગની તાલીમ પણ આપી રહ્યો છે.

Buy Now on CodeCanyon