Surprise Me!

હિંમતનગર: મોતીપુરામાં પોલીસ કેબિનમાં તોડફોડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, જવાનને ન્યાય અપાવવા પૂર્વ સૈનિકો મેદાનમાં

2025-09-09 1 Dailymotion

જિલ્લામાં ચાર દિવસ અગાઉ આર્મીના જવાન તેમજ પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગતરોજ હિંમતનગરમાં મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ થઈ હતી.

Buy Now on CodeCanyon