ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ કડક કાર્યવાહી: નયન ઉર્ફે બોબડાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડાયું
2025-09-09 14 Dailymotion
ગુંડા એક્ટ-2025 મુજબ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું.