Surprise Me!

ગુજરાતમાં કોંગ્રેસની 10 દિવસની કાર્યશિબિર, જુનાગઢથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કરાવશે પ્રારંભ

2025-09-09 26 Dailymotion

વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે 10 સપ્ટેમ્બરથી 10 દિવસીય કાર્યશિબિરનું આયોજન કર્યુ છે.

Buy Now on CodeCanyon