Surprise Me!

બનાસકાંઠા આકાશી આફત બાદ વહીવટી તંત્ર મદદે ઉતર્યું, 1.50 લાખ ફૂડ પેકેટ, 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરાયું

2025-09-09 3 Dailymotion

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ છે.

Buy Now on CodeCanyon