જન વિશ્વાસ વિધેયક પરની ચર્ચામાં આમ આદમી પાર્ટીના નવ નિયુક્ત ધારાસભ્યએ શાસક પક્ષને બચાવ માટે મજબૂર કર્યા હતા.