Surprise Me!

ભવિષ્યની સુવિધાએ વધારી દુવિધા, SG હાઇવે પર બ્રિજ નિર્માણ કાર્યને લીધે ટ્રાફિક ડાયવર્ઝન, વાહનચાલકોને હાલાકી

2025-09-10 4 Dailymotion

સરખેજ-ગાંધીનગર હાઇવે પર કર્ણાવતી ક્લબ અને YMCA ક્લબ વચ્ચે ચાલી રહેલા બ્રિજના નિર્માણ કાર્યને પગલે રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Buy Now on CodeCanyon