ETV Bharat દ્વારા 3 મહિના પહેલા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની નોંધ તંત્રએ લેતા એક વૃદ્ધાના ઘરમાં 20 વર્ષે અજવાળું થયું છે.