Surprise Me!

અમલસાડી ચીકુની મીઠાશ પાછળ છુપાયેલ ખેડૂતોની ચિંતા, વરસાદથી ચીકુના પાકને કેવી રીતે બચાવવો ? જાણો

2025-09-10 2 Dailymotion

ચીકુના ખેતરમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ ન થતા વૃક્ષોના મૂળને ઓક્સિજન મળતું નથી અને પોષક તત્વો પણ મળતા અટકે છે.

Buy Now on CodeCanyon