ભાવનગરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું કામ કરતાં 3 ટેમ્પલબેલ ચાલક ટેમ્પલબેલ લઈ ફરાર થઈ જતાં મહાનગર પાલિકાનું તંત્ર દોડતું થયું છે.