ભાવનગરમાં ગઢેચી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ, કંસારા પ્રોજેક્ટ અધૂરો હોવા છતાં શાસક-વિપક્ષમાં વિવાદ
2025-09-10 2 Dailymotion
કંસારા પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો નથી ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ ગઢેચી નદી ઉપર 70 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી કામગીરી શરૂ કરી છે.