Surprise Me!

ચોટીલાના સુરૈઇમાં ડમ્પિંગ કરતી કેમિકલ કંપનીને સીલ મારવામાં આવ્યું, સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ

2025-09-10 4 Dailymotion

ચોટીલા નાયબ કલેકટર અને તેની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યું ભૂગર્ભજળને નુકસાન થતું હોવાનું ખુલવા પામતા કરી કાર્યવાહી છે.

Buy Now on CodeCanyon