ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં રત્નકલાકારોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.