ગુજરાત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે વન-એક્ટ પ્લે સ્પર્ધા યોજાઈ હતી.