રાહુલ ગાંધીને જુનાગઢના સોરઠીયા પરિવારનું ચા પીવાનું નિમંત્રણ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ લઇ ચુક્યા છે મુલાકાત
2025-09-11 177 Dailymotion
ચિત્તાખાના ચોક ખાતે 40 વર્ષથી વધુ સમયથી ચા ની હોટેલ ચલાવતા સોરઠીયા પરિવારે રાહુલ ગાંધીને તેમની હોટેલ ફિલિપ્સમાં ચા પીવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.