Surprise Me!

સૈયદ રાજપરા અને નવાબંદર નજીક ફિશરીઝ કચેરીની સ્થાપના કરવા ઉનાના માછીમારોની માંગ

2025-09-11 95 Dailymotion

ઉના તાલુકાના માછીમારોને ફિશરીઝ વિભાગની કચેરી અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલી હોવાથી, માછીમારી અંગેના નાના-મોટા પ્રશ્નો અને રજૂઆતો માટે જાફરાબાદ જવું પડે છે.

Buy Now on CodeCanyon