ભાવનગરના યુવાને પરિવહન ખર્ચ પર કર્યું સંશોધન: ટ્રાફિક સમસ્યા, તારણો સાથેનું પેપર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ થયું
2025-09-11 174 Dailymotion
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનમાંથી ડૉક્ટર જયદીપ પંડ્યાએ કુદરતી અને કૃત્રિમ પરિવહનમાં આવતા અવરોધોના વર્ગીકરણને લઈને અને ટ્રાફિક સમસ્યાઓ રિસર્ચમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.