500થી વધુ આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માંગોને લઇ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.