જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠન દ્વારા આયોજિત આ રેલીમાં હજારો ખેડૂતો પોતાના હક માટે એકજૂટ થયા હતા.