'સંગઠન સૃજન' અભિયાન: રાહુલ ગાંધીની જૂનાગઢ મુલાકાતને લઈને કોંગ્રેસે જમવા-યોગ સહિતની કરી આ વ્યવસ્થા
2025-09-11 3 Dailymotion
દિલ્હીથી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ રાહુલ ગાંધી રોડ માર્ગે જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણા ધામ ખાતે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેશે.