જુનાગઢમાં આલ્ફા હાઈસ્કુલની હોસ્ટેલમાં મારામારી ઘટનામાં સંચાલકોની પોલંપોલ ખુલી, તપાસ રિપોર્ટમાં શું આવ્યું?
2025-09-11 7 Dailymotion
હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.